સંધિ (Conjunction)
સંધિ છોડો. : પાપાચાર

પાપ + આચાર
પાપા + ચાર
પાપા + આચાર
પાપ + અચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ છોડો. : સાષ્ટાંગ

સ + અષ્ટ + આંગ
સા + આષ્ટ + અંગ
સ + અષ્ટ + અંગ
સ્ + અષ્ટ + અંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંધિ (Conjunction)
સંધિ જોડો. : ધનુ: + વિદ્યા

ધનુર્વિદ્યા
ધનુરવિદ્યા
ધર્નુવિધા
ધર્નુવિધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP