સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો : આબરૂ
સમાસ
નીચેનામાંથી મધ્યમપદ લોપી સમાસનું કયું ઉદાહરણ નથી ?
સમાસ
નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ?
સમાસ
'શસ્ત્રસજ્જિત' શબ્દમાં રહેલ સમાસ ઓળખાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : અધખુલી
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ખટકર્મ