વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. રીતવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. વરસાદમાં ન્હાવાનો આનંદ અનહદ હોય છે. કારણવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થાનવાચક કારણવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થાનવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'એણે ધીમેથી બોલ ફેંક્યો' વાક્યમાંના 'ધીમેથી' શબ્દની વ્યાકરણગત ઓળખ આપો. સર્વનામ નિપાત ક્રિયાવિશેષણ વિશેષણ સર્વનામ નિપાત ક્રિયાવિશેષણ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું ? પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક સંખ્યાવાચક પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? ક્રમવાચક સમયવાચક પ્રમાણવાચક સંભાવનાવાચક ક્રમવાચક સમયવાચક પ્રમાણવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે. સમયવાચક માત્રાસૂચક પ્રમાણવાચક અભિગમવાચક સમયવાચક માત્રાસૂચક પ્રમાણવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP