વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : એને દૂર નવી દુનિયા વસાવવી હતી.

માત્રાસૂચક
અભિગમવાચક
સ્થળવાચક
સમયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
શીલવંત સાધુને વારેવારે નમીએ.

માત્રાસૂચક
સમયવાચક
રીતિવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. નાની શોભા મોટી સુશિમા

પરિમાણવાચક
સંખ્યાવાચક
રંગવાચક
સાર્વનામિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.
કૂવો ખોદનાર લોકો રજા પર છે.

સંબંધવાચક
આકારવાચક
કતૃવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે.

સમયવાચક
રીતિવાચક
કતૃવાચક
સ્થળવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP