વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. : આસમાની આકાશ જોવાની મઝા ઓર જ હોય છે. કતૃવાચક રંગવાચક પરિણામવાચક સ્વાદવાચક કતૃવાચક રંગવાચક પરિણામવાચક સ્વાદવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ દારુણ વૃષ્ટિ થઈ દિન સાત, થાક્યા હારી વળ્યા વરસાત - વિશેષણનો પ્રકાર જણાવો. સંખ્યાવાચક વ્યક્તિવાચક રંગવાચક ગુણવાચક સંખ્યાવાચક વ્યક્તિવાચક રંગવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ કોઈનેય વધારે કામ કરવું નથી. વધારે-વિશેષણનો પ્રકાર કયો છે ? સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક દર્શક સંખ્યાવાચક સાપેક્ષ પરિમાણવાચક દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે. પ્રમાણવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક પ્રમાણવાચક સાર્વનામિક આકારવાચક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કતૃવાચક પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક કતૃવાચક પરિમાણવાચક આકારવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.શિવમે ધડામ દઈને બારણું બંધ કર્યું. અભીગમવાચક રીતવાચક સ્થળવાચક હેતુવાચક અભીગમવાચક રીતવાચક સ્થળવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP