વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અલંકાર તિજોરીમાં રાખવામાં આવ્યા. અભિગમવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક અભિગમવાચક રીતિવાચક માત્રાસૂચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તે અષ્ટકોણી વાવ જોવાલાયક છે. આકારવાચક કર્તુવાચક પરિમાણવાચક રંગવાચક આકારવાચક કર્તુવાચક પરિમાણવાચક રંગવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.ક્રિશા ખડખડાટ હસી. સંભાવનાવાચક સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક સંભાવનાવાચક સ્થળવાચક રીતિવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.હું પિતાજીને કોટિકોટિ પ્રણામ કરું છું. આકારવાચક પરિણામવાચક સાર્વનામિક સંખ્યાવાચક આકારવાચક પરિણામવાચક સાર્વનામિક સંખ્યાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ આજે સંતરામપુર ગયો. અભિગમવાચક કારણવાચક સ્થળવાચક સંભાવનાવાચક અભિગમવાચક કારણવાચક સ્થળવાચક સંભાવનાવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું. સાર્વનામિક પરિમાણવાચક સંખ્યાવાચક આકારવાચક સાર્વનામિક પરિમાણવાચક સંખ્યાવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP