વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. સ્થળવાચક પ્રમાણવાચક નકારવાચક હેતુવાચક સ્થળવાચક પ્રમાણવાચક નકારવાચક હેતુવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પાંચ માણસો ભેગા કામ કરતા હોય છે. સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક સંખ્યાવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? ક્રમવાચક પ્રમાણવાચક સંભાવનાવાચક સમયવાચક ક્રમવાચક પ્રમાણવાચક સંભાવનાવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું. આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.અહીં હજારો વરસથી માણસ જાતજાતના પ્રયોગો કરતા. ગુણવાચક આકૃતિવાચક સંખ્યાવાચક વ્યક્તિવાચક ગુણવાચક આકૃતિવાચક સંખ્યાવાચક વ્યક્તિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.પહેલા નંબરનું કોઈ ફળિયું તે અમારું ફળિયું ? આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક સંખ્યાવાચક સાર્વનામિક પરિમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP