વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.સારું પરિણામ મેળવવા ખરેખર મહેનત કરવી પડે. સમયવાચક અભિગમવાચક માત્રાસૂચક પ્રમાણવાચક સમયવાચક અભિગમવાચક માત્રાસૂચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.અમારા દોષ મનમાં ના ધરશો. નકારવાચક સ્થળવાચક હેતુવાચક પ્રમાણવાચક નકારવાચક સ્થળવાચક હેતુવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. કારણવાચક અભિગમવાચક રીતિવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતિવાચક સ્થળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. પહેલાં લેસન કરો પછી જ ટી.વી. જોવાનું. પ્રમાણવાચક હેતુવાચક નિશ્ચયવાચક ક્રમવાચક પ્રમાણવાચક હેતુવાચક નિશ્ચયવાચક ક્રમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. અભિગમવાચક રીતવાચક સ્થળવાચક કારણવાચક અભિગમવાચક રીતવાચક સ્થળવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP