વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.આજે એને મુખે કેવી રેખા આનંદની ઢળી ? ક્રમવાચક પ્રમાણવાચક સંભાવનાવાચક સમયવાચક ક્રમવાચક પ્રમાણવાચક સંભાવનાવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.હું પિતાજીને કોટિકોટિ પ્રણામ કરું છું. સાર્વનામિક સંખ્યાવાચક પરિણામવાચક આકારવાચક સાર્વનામિક સંખ્યાવાચક પરિણામવાચક આકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણના પ્રકાર જણાવો.એ તો આખી રાત લવારો કરશે. ક્રમવાચક અભિગમવાચક કારણવાચક સમયવાચક ક્રમવાચક અભિગમવાચક કારણવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. : અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે. કતૃવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક કતૃવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કૂવો ખોદનાર લોકો રજા પર છે. આકારવાચક પ્રમાણવાચક સંબંધવાચક કતૃવાચક આકારવાચક પ્રમાણવાચક સંબંધવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP