ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કવિતા ભણાવતી વખતે શિક્ષકમાં શાની સમજ હોવી જરૂરી છે ? આપેલ તમામ પ્રતીકો છંદ અલંકાર આપેલ તમામ પ્રતીકો છંદ અલંકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો સમાસપ્રકાર અન્ય પદને દર્શાવે છે ? બહુવ્રીહી દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ અવયવીભાવ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગાગર વડે સાગર ખાલી ન થાય. - રેખાંકિત પદની ઓળખ કઈ ? સંયોજક નામયોગી નિપાત વિભક્તિનો પ્રત્યય સંયોજક નામયોગી નિપાત વિભક્તિનો પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કઈ વિભક્તિ ક્રિયાનું સાધન, રીત, માધ્યમ કે કારણ દર્શાવે છે ? તૃતીયા વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ચતુર્થી વિભક્તિ તૃતીયા વિભક્તિ દ્વિતીયા વિભક્તિ પ્રથમા વિભક્તિ ચતુર્થી વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક સ્થળવાચક સમયવાચક પ્રમાણવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP