ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કઈ જોડી ખોટી છે તે જણાવો. ચૂંદડી-સ્ત્રીલિંગ દિલ-સ્ત્રીલિંગ લાડણી-સ્ત્રીલિંગ માયા-સ્ત્રીલિંગ ચૂંદડી-સ્ત્રીલિંગ દિલ-સ્ત્રીલિંગ લાડણી-સ્ત્રીલિંગ માયા-સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'કમલાક્ષી' તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું શબ્દજોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે ? હય - હાથી વૃંદા - તુલસી વિયતિ - બ્રહ્મા શરટ - કાગડો હય - હાથી વૃંદા - તુલસી વિયતિ - બ્રહ્મા શરટ - કાગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘ન ઘર આ, સ્વર્ગનો બગીચો આ તો; ન ગામ આ નંદનવન આ તો.’ - અલંકાર ઓળખાવો. વ્યતિરેક વ્યાજસ્તુતિ અપહ્યુતિ દેષ્ટાંત વ્યતિરેક વ્યાજસ્તુતિ અપહ્યુતિ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બે' ક શબ્દમાં 'બે' અને 'ક' વચ્ચેના ચિહ્નની ઓળખ શી છે ? અવતરણ આશ્ચર્યચિહ્ન લોપચિહ્ન અર્ધવિરામ અવતરણ આશ્ચર્યચિહ્ન લોપચિહ્ન અર્ધવિરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા સામાસિક શબ્દો અને તેના સમાસોના જોડકામાં કયો વિકલ્પ ખોટો છે ? મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ - ઉપપદ સોનામહોર - દ્વંદ્વ મહાસિદ્ધિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી ગૌરવપ્રદ - ઉપપદ સોનામહોર - દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP