ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચો પદક્રમ અને પદસંવાદ ધરાવતું વાક્ય પસંદ કરો. દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દીવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી દીવાલ આવે છે એક ઊંચી પાણીની ધસતી દીવાલ આવે છે એક ધસતી પાણીની પાણીની એક ઊંચી દીવાલ ધસતી આવે છે. પાણીની દીવાલ ઊંચી ધસતી આવે છે ઊંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પડદો ખુલ્યો પણ નાટક ભજવાયું નહીં - કયા પ્રકારનું વિધાન છે ? સાદું વિધાન સંકુલ વિધાન સંયુક્ત વિધાન જટિલ સાદું વિધાન સંકુલ વિધાન સંયુક્ત વિધાન જટિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો. ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખી' શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? સૌમ્ય ભાર્યા અલી અલિ સૌમ્ય ભાર્યા અલી અલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ સામાસિક શબ્દનો સાચો સમાસ લખો. આગગાડી દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ દ્વંદ્વ કર્મધારય મધ્યમપદલોપી દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ શબ્દનો રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો.પગ ટકવો - અવર જવર બંધ કરવી સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું અવર જવર બંધ કરવી સ્થિર થવું પગ ઉપર ઊભા રહેવું જતા રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP