ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વ્યાકરણ શિક્ષણની પદ્ધતિ કઈ છે ? વ્યાખ્યાન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ વ્યાખ્યાન પદ્ધતિ કથન-ચર્ચા પદ્ધતિ આગમન-નિગમન પદ્ધતિ નિદર્શન પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સૂર્યમુખીના ખેતરો વઢાઈ જાય... રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ બહુવ્રીહી કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિરોધી શબ્દ લખો. ઠોઠ × નબળો દેવું × કરજ આળસું × ઉદ્યમી ઉમંગ × હર્ષ ઠોઠ × નબળો દેવું × કરજ આળસું × ઉદ્યમી ઉમંગ × હર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની પંક્તિનો છંદ ઓળખાવો.નમતાથી સૌ કો રીઝે, નમતાને બહુ માન;સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ચોપાઈ સવૈયા દોહરો હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. બુલંદ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ બ્ + ઊ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અ + દ્ + અ બ્ + ઉ + લ્ + અં + દ્ + અ બ્ + ઊ + લ્ + અ + દ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન શંખ, શૌર્ય, શૃંખલા, શ્રેયા, શ્વાન શંખ, શૃંખલા, શ્રેયા, શૌર્ય, શ્વાન શૌર્ય, શ્રેયા, શંખ, શૃંખલા, શ્વાન શંખ, શૃંખલા, શૌર્ય, શ્રેયા, શ્વાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP