ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. માલિક - માલકણ વિદ્વાન - વિદ્વત્તા ચોર - ચોરી પિતા - પિતૃત્વ માલિક - માલકણ વિદ્વાન - વિદ્વત્તા ચોર - ચોરી પિતા - પિતૃત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "સુથારનું મન બાવળિયે" કહેવતનો અર્થ શું છે ? સમય ઓછો અને કામ ઘણાં સાવ કંગાળ હોવું સ્વાર્થમાં નજર હોવી જેવી સોબત તેવી અસર પડે સમય ઓછો અને કામ ઘણાં સાવ કંગાળ હોવું સ્વાર્થમાં નજર હોવી જેવી સોબત તેવી અસર પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી ? સાપેક્ષ - નિરપેક્ષ ક્ષણિક - શાશ્વત સાધક - સાધિકા લાભ - ગેરલાભ સાપેક્ષ - નિરપેક્ષ ક્ષણિક - શાશ્વત સાધક - સાધિકા લાભ - ગેરલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો. અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે અભિમાનમાં ખરાબ દેખાવ કરે કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે સારા-ખરાબનો કદી વિચાર ન કરે ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અમે રે સૂકું રૂનું પૂમડું' - પંક્તિનો અલંકાર જણાવો. અપહનુતિ અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક અપહનુતિ અનન્વય ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘રસતરબોળ’: સમાસ ઓળખાવો. દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP