ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. માં, એ એ, એ થી, એ માંથી માં, એ એ, એ થી, એ માંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ચીકણી જમીન મરુભૂમિ ખૂંપણ કાંપાળ જમીન ચીકણી જમીન મરુભૂમિ ખૂંપણ કાંપાળ જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'મહેશ્વર' બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ઉપપદ બહુવ્રીહી દ્વિગુ કર્મધારય ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? હરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા હરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જૈનાચાર્યોને પોતાના ગામમાં ચાતુર્માસ દરમિયાન રોકાણ કરવા ગામનું મહાજન આમંત્રણ પાઠવે તેને શું કહેવાય ? આપેલ પૈકી એક પણ નહીં આમંત્રણ પત્રિકા ઋકથી પત્ર વિજ્ઞપ્તિપત્ર આપેલ પૈકી એક પણ નહીં આમંત્રણ પત્રિકા ઋકથી પત્ર વિજ્ઞપ્તિપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેમાંથી સાચી જોડણી કઈ છે ? મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વાકાંક્ષી મહત્વાકાક્ષી મહત્વકાંક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP