GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલા વિકલ્પોમાંથી કયો ઉપપદ સમાસનું ઉદાહરણ છે ?

એક પણ નહીં
વિદ્યાર્થી
નિર્મળ
અનંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સાહિત્યકાર રધુવીર ચૌધરીની કૃતિ જણાવો.

હર્ષોલ્લાસ
ચીલઝડપ
એક પણ નહિ
પ્રસ્તાવના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સહકારી મંડળીઓ દ્વારા ગુનો અને શિક્ષાની વ્યાખ્યા બંધારણના ક્યાં અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

243 (ZM)
243 (Zl)
243 (ZQ)
243 (ZL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
"સર્વાધિકાર" શબ્દની સંધી છૂટ્ટી પાડો.

સર્વ + અધિકાર
સર્વા + ધિકાર
સર્વા + અધિકાર
સર્વ + ધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP