Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? 180° 90° 25° 45° 180° 90° 25° 45° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' દર્શક - 'સોક્રેટીસ' ઉમાશંકર - 'નિશીથ' ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો' પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ' દર્શક - 'સોક્રેટીસ' ઉમાશંકર - 'નિશીથ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. શંકા પતીતુ શ્રદ્ધા પતિ શંકા પતીતુ શ્રદ્ધા પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) Choose the correct meaning : “Abundant” Vibrant Speedy Sufficient Plentiful Vibrant Speedy Sufficient Plentiful ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 12 ના અવયવોની સંખ્યા ___ છે. 12 6 4 1 12 6 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 4 2 3 1 4 2 3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP