Loading [Contrib]/a11y/accessibility-menu.js

નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુની છાપેલી કિંમત 250 રૂ. છે. છાપેલી કિંમત પર 12% વળતર મળે તો તે વસ્તુ પર કેટલા રૂપિયા વળતર મળે ?

12 રૂ.
18 રૂ.
30 રૂ.
25 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઇને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂા.1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ?

ખોટ 8%
નફો 8%
ખોટ 3(19/27)%
નફો 3(14/27)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત
ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત
ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત
નફો = વેચાણ કિંમત – પડતર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

500
600
450
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP