છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય.
છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.
છંદ
'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત -આ પંક્તિનો છંદ જણાવો.
છંદ
'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ?
છંદ
'લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય' - પંક્તિ કયા છંદમાં છે ?
છંદ
માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે ?