છંદ નીચેનામાંથી પૃથ્વી છંદનું કયું ઉદાહરણ નથી ? "ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો" "ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળો" "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!" "અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા" "ધમાલ ન કરો, જરાય નહિ નેન, ભીના થજો" "ભમો ભરત ખંડમાં સકળ ભોમ ખૂંદી વળો" "ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા...!" "અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનનાં દોહરો મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી દોહરો મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ? ઝૂલણા મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ઝૂલણા મંદાક્રાન્તા હરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ. પૃથ્વી શિખરિણી ચોપાઈ દોહરો પૃથ્વી શિખરિણી ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.હીરાની કણિકા સમાન ઝળકે તારા ઝગારે ગ્રહો શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા શિખરિણી હરિગીત શાર્દૂલવિક્રીડિત વસંતતિલકા શિખરિણી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી. પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી હરિણી મંદાક્રાંતા શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP