કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) કોપ્પલ ટોય કલસ્ટર ક્યા રાજ્યમાં બનાવાશે ? મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પદ્મશ્રી - 107 આપેલ તમામ ૫દ્મ ભૂષણ - 17 પદ્મ વિભૂષણ - 4 પદ્મશ્રી - 107 આપેલ તમામ ૫દ્મ ભૂષણ - 17 પદ્મ વિભૂષણ - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થા/સંગઠને 'ઓપરેશન મિશન અનામત' લૉન્ચ કર્યું ? ભારતીય રેલવે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય સૈન્ય ભારતીય રેલવે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કો-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ ગામોની યાદીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ઈન્ડિયન બેંક પંજાબ નેશનલ બેંક બેંક ઓફ બરોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે AFSPA, 1958 અંતર્ગત નાગાલેન્ડને 30 જૂન, 2022 સુધી અશાંત ક્ષેત્ર ઘોષિત કર્યુ. AFSPAનું પુરુંનામ આર્મ્ડ ફોર્સીસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP