કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. OMISURE RT-PCR કિટ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. આપેલ તમામ OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. OMISURE RT-PCR કિટ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? મુંબઈ કોચી ચેન્નાઈ પણજી મુંબઈ કોચી ચેન્નાઈ પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્યે કૌશલ રોજગાર નિગમ પોર્ટલ લૉન્ચ કર્યુ ? કર્ણાટક પશ્ચિમ બંગાળ હરિયાણા પંજાબ કર્ણાટક પશ્ચિમ બંગાળ હરિયાણા પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વર્ષ 2022ના પદ્મ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પદ્મ વિભૂષણ - 4 પદ્મશ્રી - 107 આપેલ તમામ ૫દ્મ ભૂષણ - 17 પદ્મ વિભૂષણ - 4 પદ્મશ્રી - 107 આપેલ તમામ ૫દ્મ ભૂષણ - 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નઝફગઢ તળાવ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ દિલ્હી અરુણાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર ઉત્તર પ્રદેશ દિલ્હી અરુણાચલ પ્રદેશ જમ્મુ-કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સર્વે અનુસાર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં કોનું નામ ટોચના સ્થાને છે ? જો બિડેન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુતિન ક્મલા હેરિસ જો બિડેન નરેન્દ્ર મોદી વ્લાદિમીર પુતિન ક્મલા હેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP