કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?
1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા

2, 3 અને 5
1, 2, 3, 4 અને 5
1, 2, 3 અને 4
1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

કે.વી.સુબ્રમણ્યન
ડૉ.વી.અનંત નાગેશ્વરન
રઘુરામ રાજન
ઉર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP