બાયોલોજી (Biology) લુપ્ત માનવજાતિ.... ઇરેકટસ કોલમ્બીડી સેપિયન્સ અમેરિકાના ઇરેકટસ કોલમ્બીડી સેપિયન્સ અમેરિકાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ? ઊંચું તાપમાન અને નીચું દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ ઊંચું તાપમાન અને નીચું દબાણ નીચું તાપમાન અને વાતાવરણ દબાણ નીચું તાપમાન અને ઊંચા દબાણ ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ? પ્લાસ્મીડ કશા ફિમ્બી પિલિ પ્લાસ્મીડ કશા ફિમ્બી પિલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીના બર્હિકંકાલમાં આવેલું પ્રોટીન કયું છે ? કેસીન મેલેનીન કેરેટીન માયોસીન કેસીન મેલેનીન કેરેટીન માયોસીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કણાભસૂત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ? ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ પ્રકાશપ્રક્રિયા ક્રેબ્સચક્ર ગ્લાયકોલિસીસ ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ પ્રકાશપ્રક્રિયા ક્રેબ્સચક્ર ગ્લાયકોલિસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ચતુર્થબંધારણ ધરાવતા સંયુગ્મી પ્રોટીનનું એક ઉદાહરણ કયું છે ? માયોસીન ગ્લોબ્યુલર ઈમ્યુનોગ્લોબ્યુલીન ક્લોરોફિલ માયોસીન ગ્લોબ્યુલર ઈમ્યુનોગ્લોબ્યુલીન ક્લોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP