બાયોલોજી (Biology) હોલા અને કબૂતર જેવાં પક્ષીઓના અભ્યાસ કયા કુળમાં થાય છે ? મેગાસ્કોલેસીડી રાનીડી બ્લાટીડી કોલુમ્બિડી મેગાસ્કોલેસીડી રાનીડી બ્લાટીડી કોલુમ્બિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિ ઉદ્યાન એ વનસ્પતિ સંગ્રહાલયથી નીચેની કઈ બાબતે જુદો પડે છે ? સંશોધનથી વર્ગીકરણથી પુસ્તકાલયથી વનસ્પતિના સંગ્રહની બાબતે સંશોધનથી વર્ગીકરણથી પુસ્તકાલયથી વનસ્પતિના સંગ્રહની બાબતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ? પેરાથાઈરોઈડ પિટ્યુટરી એડ્રિનલ સ્વાદુપિંડ પેરાથાઈરોઈડ પિટ્યુટરી એડ્રિનલ સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ભ્રૂણસંવર્ધનનું મુખ્ય પ્રયોજન શું છે ? જીવરસનું અલગીકરણ આલકેલૉઈડનું ઉત્પાદન સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા દૈહિક સંકરણ પ્રેરણ જીવરસનું અલગીકરણ આલકેલૉઈડનું ઉત્પાદન સુષુપ્ત રહેતા બીજમાં પ્રાકુરો વિકસાવવા દૈહિક સંકરણ પ્રેરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આનુવંશિકતાનો એકમ છે.... ન્યુક્લિઈક ઍસિડ કોષ રંગસૂત્ર જનીન ન્યુક્લિઈક ઍસિડ કોષ રંગસૂત્ર જનીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સૂક્ષ્મનલિકાઓ શેમાં ભાગ લે છે ? કોષવિભાજન સ્નાયુસંકોચન પટલના બંધારણ DNA નક્કી કરવા કોષવિભાજન સ્નાયુસંકોચન પટલના બંધારણ DNA નક્કી કરવા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (Hint: કોષવિભાજન માટે જવાબદાર ત્રાકતંતુ સૂક્ષ્મનલિકાના બનેલા હોય છે.)