કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગેટવે ઓફ હેલ (દરવાજા ગેસ ક્રેટર) ક્યા દેશમાં આવેલો છે ? મેક્સિકો મલેશિયા અફઘાનિસ્તાન તુર્કમેનિસ્તાન મેક્સિકો મલેશિયા અફઘાનિસ્તાન તુર્કમેનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ક્રિકેટર રે ઈલિંગવર્થનું તાજેતરમાં નિધન થયું, તેઓ ક્યા દેશના પૂર્વ ક્રિકેટર કેપ્ટન હતા ? જાપાન ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા જર્મની જાપાન ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) PM એક્સેલેન્સ એવોર્ડ ક્યા ક્ષેત્રમાં પ્રદાન કરવામાં આવે છે ? કલા જાહેર વહીવટ બહાદુરી વિજ્ઞાન કલા જાહેર વહીવટ બહાદુરી વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ નઝફગઢ તળાવ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ? ઉત્તર પ્રદેશ દિલ્હી જમ્મુ-કાશ્મીર અરુણાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ દિલ્હી જમ્મુ-કાશ્મીર અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સ્વચ્છ વિધાલય પુરસ્કાર (SVP) 2021-2022નો શુભારંભ કર્યો ? સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય શિક્ષણ મંત્રાલય જળશક્તિ મંત્રાલય અને સંસ્કૃતિ મંત્રાલય જળશક્તિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વિદેશ મંત્રાલયે પાસપોર્ટ સેવા કાર્યક્રમ (PSP V2.0)ના બીજા તબક્કા માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? ઈન્ફોસિસ વિપ્રો TCS ફેસબુક ઈન્ફોસિસ વિપ્રો TCS ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP