કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વોટર મેટ્રો પ્રોજેક્ટ ધરાવતું ભારતનું પ્રથમ શહેર ક્યું બન્યું ? મુંબઈ ચેન્નાઈ કોચી પણજી મુંબઈ ચેન્નાઈ કોચી પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ગુરુત્વાકર્ષણ પ્રયોગ માટે કૃત્રિમ ચંદ્ર બનાવ્યો ? ચીન અમેરિકા ઈઝરાયેલ જાપાન ચીન અમેરિકા ઈઝરાયેલ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ચીન પાસેથી 25 J -10C ફાઈટર જેટ ખરીધા છે ? શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા પાકિસ્તાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથેના રાજદ્વારી સંબંધોની 30મી વર્ષગાંઠ નિમિત્તે સ્મારક લોગો લૉન્ચ કર્યો ? જાપાન ઈજિપ્ત ઈઝરાયેલ સાઉદી અરેબિયા જાપાન ઈજિપ્ત ઈઝરાયેલ સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પદ્મશ્રી પુરસ્કાર વિજેતા 'નારાયણ દેબનાથ' નું નિધન થયું. તેમને ક્યા ક્ષેત્ર માટે 2021માં પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ? કલા સામાજિક કાર્ય જાહેર બાબતો સાહિત્ય અને શિક્ષણ કલા સામાજિક કાર્ય જાહેર બાબતો સાહિત્ય અને શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)એ 'વન નેશન-વન ગ્રિડ-વન ફ્રિકવન્સી'ની કેટલામી વર્ષગાંઠ મનાવી ? પાંચમી પ્રથમ ત્રીજી બીજી પાંચમી પ્રથમ ત્રીજી બીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP