બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) હર્બેરીયમ ડિપાર્ટમેન્ટ ઑફ બોટાની ક્યાં આવેલ છે ? કોલકાતા ઇંગ્લેન્ડ ફ્રાંસ વડોદરા કોલકાતા ઇંગ્લેન્ડ ફ્રાંસ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષવિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સૌપ્રથમ કોણે દર્શાવ્યું ? રૉબર્ટ બ્રાઉન રૉબર્ટ હૂક સ્લીડન - શ્વૉન રુડોલ્ફ વિર્શોવ રૉબર્ટ બ્રાઉન રૉબર્ટ હૂક સ્લીડન - શ્વૉન રુડોલ્ફ વિર્શોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા વૈજ્ઞાનિકે દ્વિઅંગી વનસ્પતિઓને હિપેટીકોપ્સીડા એન્થોસિરોટોપ્સીડા અને બ્રાયોપ્સીડામાં વર્ગીકૃત કરી ? તલસાણે આયંગર રોથમેલર પ્રૉફેસર શિવરામ તલસાણે આયંગર રોથમેલર પ્રૉફેસર શિવરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણવિદ્યાના અભ્યાસાર્થી પાસે કેવાં સાધનો હોવાં જોઈએ ? બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા કૅમેરા, કાગળ, કટર, કોથળા બાયનોક્યુલર, કાતર, કાગળ, ખુરશી બાયનોક્યુલર, કટર, ફોરસેપ, છત્રી બાયનોક્યુલર, કૅમેરા, કટર, ફોરસેપ, થેલા કૅમેરા, કાગળ, કટર, કોથળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પુનઃ સંયોજીત ઘંઠીકાનું દૃશ્યમાન થવુ કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ? પેકિટીન ડાયકાઈનેસીસ ઝાયગોટીન ડિપ્લોટીન પેકિટીન ડાયકાઈનેસીસ ઝાયગોટીન ડિપ્લોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP