કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ? પશ્ર્ચિમ બંગાળ આસામ મણિપુર સિક્કિમ પશ્ર્ચિમ બંગાળ આસામ મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દાવોસ એજન્ડા 2022 દરમિયાન P3 (Pro Planet People)મુવમેન્ટનો પ્રસ્તાવ મુક્યો ? ઈઝરાયેલ ભારત જાપાન અમેરિકા ઈઝરાયેલ ભારત જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થા/સંગઠને 'ઓપરેશન મિશન અનામત' લૉન્ચ કર્યું ? ભારતીય રેલવે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય સૈન્ય ભારતીય રેલવે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF) ભારતીય સૈન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ બેંકે કોર્પોરેટ્સ માટે 'RuPay ડેબિટ કાર્ડ' લૉન્ચ કરવા માટે NPCI સાથે ભાગીદારી કરી ? સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા બેંક ઓફ બરોડા પંજાબ નેશનલ બેંક ઈન્ડિયન બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના પૈકી ક્યા ગુજરાતીને વર્ષ 2022નો પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરયો છે ? સવજીભાઈ ધોળકિયા જયંતકુમાર વ્યાસ આપેલ તમામ ગામિત રમિલાબેન સવજીભાઈ ધોળકિયા જયંતકુમાર વ્યાસ આપેલ તમામ ગામિત રમિલાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશ વાઘ સંરક્ષણ અંગે એશિયાના દેશોના મંત્રીસ્તરીય સંમેલનનું આયોજન કર્યું હતું ? મલેશિયા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ મલેશિયા પાકિસ્તાન ભારત બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP