ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતના શાસ્ત્રીય નૃત્ય અને સંબંધિત રાજ્યનું યોગ્ય જોડકું જોડો. કુચીપુડી-આંધ્ર પ્રદેશ કથકલી-ઉત્તર પ્રદેશ સત્રિય-આસામ ભરતનાટ્યમ્-તમિલનાડુ કુચીપુડી-આંધ્ર પ્રદેશ કથકલી-ઉત્તર પ્રદેશ સત્રિય-આસામ ભરતનાટ્યમ્-તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલી કઈ અકાદમી નૃત્ય, નાટક અને સંગીતના સંવર્ધન માટે કામગીરી કરે છે ? સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી સંગીત અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા સાહિત્ય અકાદમી લલિતકલા અકાદમી સંગીત અકાદમી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ? મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર 'મુન્શી પ્રેમચંદ'ની નથી ? વિમલા કફન સેવાસદન ગોદાન વિમલા કફન સેવાસદન ગોદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વજ્રપાણીનું શિલ્પ નીચેના પૈકી કઈ ગુફા સ્થાપત્યમાં મળી આવ્યું છે ? ઉપરકોટ ખંભાલીડા આપેલ પૈકી કોઈ નહીં ઢાંક ઉપરકોટ ખંભાલીડા આપેલ પૈકી કોઈ નહીં ઢાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં હિન્દી પછી સૌથી વધુ બોલાતી ભાષા નીચે પૈકી કઈ છે ? તામિલ તેલુગુ બેંગાલી મરાઠી તામિલ તેલુગુ બેંગાલી મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP