GSSSB Bin Sachivalay Mock Test 1
"સર્વાધિકાર" શબ્દની સંધી છૂટ્ટી પાડો.

સર્વા + અધિકાર
સર્વ + અધિકાર
સર્વા + ધિકાર
સર્વ + ધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાત સરકારે તીવ્ર દિવ્યાંગતા ધરાવતી વ્યકિતઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાંકીય સહાય પૂરી પાડી તેમનું સામાજિક પુનઃસ્થાપન થાય તે હેતુથી કઈ યોજના અમલમાં મૂકી છે ?

સંત રોહિદાસ સહાય યોજના
મહાત્મા ગાંધી દિવ્યાંગ સહાય યોજના
સંત સુ૨દાસ સહાય યોજના
રવિશંકર મહારાજ સહાય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
''રાજ્યપાલનું કાર્ય માત્ર મહેમાનોનું સન્માન કરવું તેમને ચા-નાસ્તો ભોજન તથા દાવત આપવા સિવાય કાંઈ જ નથી" - આ વાક્ય કોણ બોલ્યું છે ?

ડૉ. ભીમરાવ આંબેડકર
પટ્ટાભી સીતા રમૈયા
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી કરનાર ભારતનો પહેલો બેટ્સમેન કોણ છે ?

લાલા અમરનાથ
પોલી ઉમરીગર
વિનુ માંકડ
વીરેન્દ્ર સેહવાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં ઊંટો માટેની વિશ્વની પ્રથમ હોટેલ કયાં દેશમા બનાવવામાં આવી ?

ઈઝરાયેલ
સાઉદી અરબ
ઓમાન
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP