GSSSB Bin Sachivalay Mock Test 1
જો GKARE શબ્દને ૬૭૮૧૦ કોડ નંબર દ્વારા દર્શાવવામાં આવે અને MONSOON શબ્દને ૨૩૯૫૩૩૯ કોડ દ્વારા દર્શાવવામાં આવે તો RANSOM શબ્દને ક્યાં કોડ દ્વારા દર્શાવી શકાય ?
GSSSB Bin Sachivalay Mock Test 1
કોમ્પ્યુટર હાર્ડવેર માં ૧૨ અંકનો હેક્ઝાડેસીમલ નંબર હોય છે જે ઈન્ટરનેટ જોડાણ માટે જરૂરી હોય છે જેને કયા એડ્રેસ તરીકે ઓળખવામાં આવે છે?