Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય સેના એ તાજેતરમાં કયા રાજ્યમાં કવોન્ટમ લેબોરેટરી ની સ્થાપના કરી ?

મધ્યપ્રદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ગુજરાતના ગોપાલક વિકાસ નિગમ અંતર્ગત કઈ યોજના અન્વયે રૂા. 1 લાખ સુધીની મહત્તમ મર્યાદાની લોન આપવામાં આવે છે ?

ન્યુ આકાંક્ષા યોજના
ટર્મ લોન (મુદતી લોન)
મહિલા સમૃદ્ધિ યોજના
ન્યુ સ્વર્ણિમ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
કઈ સમિતિએ ગ્રામસભાને "પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ" તરીકે ઓળખાવી છે ?

જી.વી.કે રાવ સમિતિ
અશોક મહેતા સમિતિ
પી કે થુંગન સમિતિ
એલ એમ સિંઘવી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP