કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પૂર્વ સૈનિકોના પેન્શન વિવાદો ઉકેલવા માટે ક્યા મંત્રાલયે સંરક્ષણ પેન્શન ફરિયાદ નિવારણ પોર્ટલ લૉન્ચ કર્યું ? સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ઈલેક્ટ્રોનિક અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત કઈ ખેત પેદાશનો વિશ્વનું સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો ? કાકડી શેરડી ગુલાબ ઘઉં કાકડી શેરડી ગુલાબ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃત્તિની ઘોષણા કરી છે, તેણી કઈ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે ? બેડમિન્ટન ક્રિકેટ ટેબલ ટેનિસ ટેનિસ બેડમિન્ટન ક્રિકેટ ટેબલ ટેનિસ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? ભરતનાટ્યમ મોહીનીઅટ્ટમ કથકલી કથક ભરતનાટ્યમ મોહીનીઅટ્ટમ કથકલી કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. આપેલ બંને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ? ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર ગીરના જંગલો આપેલ તમામ ટાઈગર રિઝર્વ ટાઈગર કોરિડોર ગીરના જંગલો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP