કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) પ્રથમ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાયો ? 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી 15 જાન્યુઆરી 17 જાન્યુઆરી 18 જાન્યુઆરી 16 જાન્યુઆરી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ડિજિટલ ગવર્નમેન્ટ મિશન’ શરૂ કર્યું ? ઈલેક્ટ્રાનિક્સ અને IT મંત્રાક પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ઈલેક્ટ્રાનિક્સ અને IT મંત્રાક પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય નાણાં મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કયા રાજ્યના વૈજ્ઞાનિક સમૂહે '5G માઇક્રોવેવ એબ્સોર્બર' વિકસિત કર્યા ? કેરળ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર કેરળ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને કયા રાજ્ય સાથે જોડે છે. મેઘાલય મણિપુર સિક્કિમ આસામ મેઘાલય મણિપુર સિક્કિમ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જારી હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ, 2022માં ભારતનો ક્રમ કેટલામો છે ? 90મો 92મો 83મો 76મો 90મો 92મો 83મો 76મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. OMISURE RT-PCR કિટ છે. આપેલ તમામ OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી. OMISURE RT-PCR કિટ છે. આપેલ તમામ OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP