GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માલ વેચાણ અધિનિયમ ફક્ત નીચે મુજબના માલના વેચાણ સાથે સંબંધિત છે. જંગમ સ્થાવર વિશિષ્ટ આપેલ તમામ જંગમ સ્થાવર વિશિષ્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank :A black and a white cow ___ grazing in the field now. are is were was are is were was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમપરિમાણીય વિધેય f(x, y) = (x⁴ + y⁴)/(x+y); x+y≠0 ની ઘાત ___ 1 2 3 1 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 દેશી રજવાડાઓને ભારતની રાષ્ટ્રીય એકતામાં અંતર્ગત (સમાવેશ) કરવાની યોજનામાં સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનાર રાજવીનું નામ જણાવો. રણજીતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ભગવતસિંહજી રણજીતસિંહજી કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી ? સ્કવેર (Square) સ્ટાર (Star) ટ્રી (Tree) રિંગ (Ring) સ્કવેર (Square) સ્ટાર (Star) ટ્રી (Tree) રિંગ (Ring) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 આધુનિક શબ્દપ્રક્રિયા સોફ્ટવેર નીચેન્તામાંથી કઈ પદ્ધતિ પ્રમાણે ચાલે છે ? WISYWYG WISYWIG WIGIWIS WYSIWYG WISYWYG WISYWIG WIGIWIS WYSIWYG ANSWER DOWNLOAD GUJARATI MCQ APP