GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગ્રાહક સુરક્ષા કાયદા મુજબ રાષ્ટ્રીય આયોગના સભ્યની મહત્તમ ઉંમર ___ હોવી જોઈએ. 70 60 આપેલ પૈકી એક પણ નહીં 65 70 60 આપેલ પૈકી એક પણ નહીં 65 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ ક્યારે બન્યો છે ? 1947 1956 1962 1949 1947 1956 1962 1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 d/dy (x+y)= ___ Zero 1+y x+1 1 Zero 1+y x+1 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ? ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી જાવામાં ઈન્સ્ટન્ટ મેથડ ઈન્વોક કરવા માટે શું વપરાય છે ? ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ઓબ્જેક્ટનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ક્લાસનું નામ, કોલોન (:) અને મેથડનું નામ . ઓબ્જેક્ટનું નામ, કોલોન (:) અને મેથડનું નામ ક્લાસનું નામ, ડોટ (.) અને મેથડનું નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ અનિશ્ચિત હોય ઘટે છે વધે છે સ્થિર રહે અનિશ્ચિત હોય ઘટે છે વધે છે સ્થિર રહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP