GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ? ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું બે વખત ખતવણી કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય કોઈ ખાતે ખોટી રકમની ખતવણી ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું બે વખત ખતવણી કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય કોઈ ખાતે ખોટી રકમની ખતવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો y = sin (αx+b), α≠0, b વાસ્તવિક અચળ સંખ્યાઓ હોય, તો... yn = αn cos{αx+b+n(δ/2); n ∈ N} yn = αn sin{αx+b+n(δ/2); n ∈ N} yn = αn sin{αx+b-n(δ/2); n ∈ N} yn = αn cos{αx+b-n(δ/2); n ∈ N} yn = αn cos{αx+b+n(δ/2); n ∈ N} yn = αn sin{αx+b+n(δ/2); n ∈ N} yn = αn sin{αx+b-n(δ/2); n ∈ N} yn = αn cos{αx+b-n(δ/2); n ∈ N} ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ સ્થિર રહે વધે છે ઘટે છે અનિશ્ચિત હોય સ્થિર રહે વધે છે ઘટે છે અનિશ્ચિત હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુ માટે નફો (y) ની વેચાણ (x); ઉપરની નિયત સંબંધરેખા 2x + 4y = 600 છે. વસ્તુનું સરેરાશ વેચાણ રૂ.100 છે, તો સરેરાશ નફો ___ થાય. 150 250 200 100 150 250 200 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ? સતત ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન સતત ઉત્પાદન જોબ ઉત્પાદન બેચ ઉત્પાદન સામૂહિક ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સમતૂટ વિશ્લેષણમાં કઈ પડતર ધ્યાને લેવામાં આવે છે ? સ્થિર અને ચલિત પડતર બંને આપેલ પૈકી એક પણ નહીં સ્થિર પડતર ચલિત પડતર સ્થિર અને ચલિત પડતર બંને આપેલ પૈકી એક પણ નહીં સ્થિર પડતર ચલિત પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP