GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ? પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય. પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું વધારે ન હોવું કરકસર કરવી ખુશ થવું દુઃખ થવું વધારે ન હોવું કરકસર કરવી ખુશ થવું દુઃખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કાર્યનું સાપેક્ષ મૂલ્ય શાના દ્વારા જાણી શકાય ? કાર્ય ફેરફાર કાર્ય વિશ્લેષણ કાર્ય રચના કાર્ય મૂલ્યાંકન કાર્ય ફેરફાર કાર્ય વિશ્લેષણ કાર્ય રચના કાર્ય મૂલ્યાંકન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ ઘટે છે વધે છે અનિશ્ચિત હોય સ્થિર રહે ઘટે છે વધે છે અનિશ્ચિત હોય સ્થિર રહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ધ જુવેનાઈલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો ? 2014 2013 2010 2015 2014 2013 2010 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ? ફાઈલ નેટવર્કિંગ ફાઈલ સંકોચન ફાઈલ પુનરાવર્તન ફાઈલ કન્વર્ટર ફાઈલ નેટવર્કિંગ ફાઈલ સંકોચન ફાઈલ પુનરાવર્તન ફાઈલ કન્વર્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP