કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતનું પ્રથમ ગ્રાફીન ઈનોવેશન સેન્ટર ક્યાં સ્થપાશે ? ત્રિસુર (કેરળ) કોચી (કેરળ) બેંગલુરુ (કર્ણાટક) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ત્રિસુર (કેરળ) કોચી (કેરળ) બેંગલુરુ (કર્ણાટક) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) માઘ મેળો - 2022નું આયોજન ક્યા રાજ્યમાં વાર્ષિક ધોરણે કરવામાં આવે છે ? હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં લૉન્ચ કરવામાં આવનાર TRISHNA (તૃષ્ણા) ઉપગ્રહનો વિકાસ ભારતે ક્યા દેશ સાથે મળીને કર્યો છે ? ફ્રાન્સ ભારત અમેરિકા ચીન ફ્રાન્સ ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સંવાદ શરૂ કર્યો ? ઈંગ્લેન્ડ ફ્રાંસ રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ફ્રાંસ રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં એન્ટિગુઆ એન્ડ બારબુડા ઈન્ટરનેશનલ સોલર એલાન્યસ (ISA)નું કેટલામું સભ્ય બન્યું ? 104 108 101 102 104 108 101 102 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP