કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ બંને 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય પ્રવાસન દિવસની થીમ 'રુરલ એન્ડ કોમ્યુનિટી સેન્ટ્રિક ટુરિઝમ' છે. આપેલ બંને 25 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પ્રવાસન દિવસ મનાવવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં GST કાઉન્સિલે કાપડ પર કેટલા ટકા GST નક્કી કર્યો ? 5% 18% 8% 12% 5% 18% 8% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા સ્થળે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની આધારશિલા મુકી ? દહેરાદૂન રાંચી મેરઠ વારાણસી દહેરાદૂન રાંચી મેરઠ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અંડર-19 એશિયા કપ ક્રિકેટનો ખિતાબ ક્યા દેશની ટીમે જીત્યો ? શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત શ્રીલંકા પાકિસ્તાન બાંગ્લાદેશ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘યોગ્યતા' મોબાઈલ ફોન એપ્લિકેશન ___ દ્વારા લોન્ચ કરવામાં આવી સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ચૂંટણી આયોગ સુપ્રીમ કોર્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ચૂંટણી આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (GIDM)ને સંસ્થાગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. આપેલ બંને સિક્કિમ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરિટીના ઉપાધ્યક્ષ વિનોદ શર્માને વ્યક્તિગત શ્રેણી અંતર્ગત સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022 એનાયત કરવામાં આવ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP