Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલને કયા વર્ષે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતાં ? 1981 1998 1990 2003 1981 1998 1990 2003 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વિરોધી અર્થ ધરાવતી કહેવતોની સાચી જોડ શોધો. (1) પારકી આશ સદા નિરાશ (2) શ્રમ વિના પ્રારબ્ધ પાંગળું (3) માગ્યા કરતા મરવું ભલું (4) વિશ્વાસે વહાણ ચાલે (P) માંગ્યા વિના માય ન પીરસે (Q) સગા બાપનોય વિશ્વાસ ન કરાય (R) વાડ વગર વેલો ન ચડે (S) નસીબ ચાર ડગલાં આગળ 1-S, 2-Q, 3-P, 4-R 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P 1-S, 2-Q, 3-P, 4-R 1-R, 2-S, 3-P, 4-Q 1-S, 2-R, 3-P, 4-Q 1-Q, 2-R, 3-S, 4-P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Change the voice - 'Everyone must pay taxes.' Taxes must be paid by everyone Everyone must be pay taxes Taxes must be paid to everyone Everyone must be paid taxes Taxes must be paid by everyone Everyone must be pay taxes Taxes must be paid to everyone Everyone must be paid taxes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? ચિત્રવિચિત્રનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો ચિત્રવિચિત્રનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 64, 125, 216, 343, ___ 506 498 449 512 506 498 449 512 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) જો + બરાબર x, - બરાબર ÷, ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20÷40-4×5+6 બરાબર કેટલા થાય ? 50 15 0(Zero) -15 50 15 0(Zero) -15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP