Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું શબ્દજૂથ શબ્દકોશનાં ક્રમમાં છે ? આભ, ઓરસિયો, અબોલ, આબરૂ અબોલ, આબરૂ, આભ, ઓરસિયો ઓરસિયો, આભ, અબોલ, આબરૂ આબરૂ, આભ, ઓરસિયો, અબોલ આભ, ઓરસિયો, અબોલ, આબરૂ અબોલ, આબરૂ, આભ, ઓરસિયો ઓરસિયો, આભ, અબોલ, આબરૂ આબરૂ, આભ, ઓરસિયો, અબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વડે વધુમાં વધુ કેટલી ભિન્ન રેખાઓ નિશ્ચિત થાય ? ચાર બે છ ત્રણ ચાર બે છ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t enter the room ___ it is cleaned. because until and if because until and if ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ભારતની કઈ મહિલા જિમ્નાસ્ટે રિયો ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થઈ ઈતિહાસ રચ્યો હતો ? દિપા કરમાકર સાક્ષી મલેક પી.વી.સિંધુ અરૂણિમા દિપા કરમાકર સાક્ષી મલેક પી.વી.સિંધુ અરૂણિમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP