Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 5 25 20 10 5 25 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Don’t enter the room ___ it is cleaned. and if until because and if until because ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ? વિચારવિસ્તાર કવિતા કહેવત રૂઢિપ્રયોગ વિચારવિસ્તાર કવિતા કહેવત રૂઢિપ્રયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 18/5³ ને દશાંશ ચિન્હ પછી ___ અંકો છે. 5 2 3 4 5 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ધૂમકેતુની વાર્તાનો જુમો કયા ગામમાં રહેતો હતો ? વીરપુર ફતેહપુર આણંદપુર પાલણપુર વીરપુર ફતેહપુર આણંદપુર પાલણપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પર્યા + વરણ પરિ + આવરણ પર + આવરણ પર્ય + આવરણ પર્યા + વરણ પરિ + આવરણ પર + આવરણ પર્ય + આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP