Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો ?

મદનલાલ ધીંગરા
શ્યામજી કૃષ્ણ વર્મા
મેડમ ભિખાઈજી કામા
રાણા સરદારસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'દોડની સ્પર્ધામાં હું હંમેશાં પહેલો રહેતો - સૌથી પાછળ રહી જવામાં' - અહીં કયો અલંકાર છે ?

વ્યાજસ્તુતિ
અનન્વય
રૂપક
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP