Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પતીજ' શબ્દનું શિષ્ટરૂપ જણાવો. પતિ શ્રદ્ધા શંકા પતીતુ પતિ શ્રદ્ધા શંકા પતીતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'બકારી' શબ્દનો અર્થ જણાવો. ડર લાગવો બગાસું આવવું બકરી ઊલટીનો ઊબકો ડર લાગવો બગાસું આવવું બકરી ઊલટીનો ઊબકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? મહારાષ્ટ્ર ગોવા ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા ગુજરાત કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'શૈવલિની' શબ્દનો અર્થ જણાવો. નદી પંખી ગિરિ પરોઢ નદી પંખી ગિરિ પરોઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો. આજ્ઞાર્થવાક્ય ઉદ્ગારવાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય આજ્ઞાર્થવાક્ય ઉદ્ગારવાક્ય વિધાનવાક્ય પ્રશ્નવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સૌથી નાની વિભાજ્ય સંખ્યા ___ છે. 3 1 4 2 3 1 4 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP