Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે. હૈદરાબાદ ચેન્નાઈ જલંધર બેંગ્લોર હૈદરાબાદ ચેન્નાઈ જલંધર બેંગ્લોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? ચોપાઈ ઝૂલણા સવૈયા હરિગીત ચોપાઈ ઝૂલણા સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) જ્યારે કોઈની નિંદાના રૂપમાં પ્રસંશા કે વખાણ થાય ત્યારે કયો અલંકાર બને છે ? વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ સ્વભાવોક્તિ ઉપમા અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને ___ કહે છે. વેધ ત્રિજ્યા વ્યાસ લંબ વેધ ત્રિજ્યા વ્યાસ લંબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'થાંભલો રોપવો' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. મક્કમ નિર્ધાર કરવો મન રોપવું કોઈ નહિ વાજા વગાડવા મક્કમ નિર્ધાર કરવો મન રોપવું કોઈ નહિ વાજા વગાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP