Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? પટ્ટાભિ સિતારામૈયા ડૉ. તારાચંદ એમ. પાણીકર ગોવિંદભાઈ હાથીભાઈ પટ્ટાભિ સિતારામૈયા ડૉ. તારાચંદ એમ. પાણીકર ગોવિંદભાઈ હાથીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'ટીકીટ’ શબ્દની સાચી જોડણી દર્શાવો. ટિકટ ટીકિટ ટીકીટ ટિકિટ ટિકટ ટીકિટ ટીકીટ ટિકિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ ugly are not bad at hearts. None of these A An The None of these A An The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. લંબઘન ત્રિકોણ ચતુષ્કોણ વર્તુળ લંબઘન ત્રિકોણ ચતુષ્કોણ વર્તુળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી બેઅક્ષરી એકાક્ષરી ત્રણઅક્ષરી અનેકઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) (a+b)² નું વિસ્તરણ ___ છે. a² + 2ab + b² a² + ab + b² a² - ab + b² a² + b² a² + 2ab + b² a² + ab + b² a² - ab + b² a² + b² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP