કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ભારતીય મહિલા હોકી ટીમે એશિયા કપ 2012માં ક્યું મેડલ જીત્યું ?

સિલ્વર
ગોલ્ડ
બ્રોન્ઝ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
નવર્સ એજ્યુટેક કંપની સ્કાયરૂટ એરોસ્પેસના સહયોગમાં આગામી 5 વર્ષોમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત 100 સેટેલાઈટ લોન્ચ કરશે. નવર્સ એજ્યુટેકનું વડુમથક ક્યાં આવેલું છે ?

હૈદરાબાદ
બેંગલુરુ
ચેન્નાઈ
પુણે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP