ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં આવેલા જિલ્લાઓ પૈકી કેટલા જિલ્લાઓમાં માત્ર ચાર તાલુકાઓ છે ? 3 6 4 5 3 6 4 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ? મુનારનો અખાત ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર ચિલ્કા સરોવર મુનારનો અખાત ખંભાતનો અખાત કેરલા ખાતેના બૅક વોટર ચિલ્કા સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કપાસના પાકનું મુખ્ય સંશોધન કેન્દ્ર નીચેના પૈકી ક્યા સ્થળે આવેલું છે ? જૂનાગઢ આણંદ નવસારી સુરત જૂનાગઢ આણંદ નવસારી સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? ગમબુશિયા ડોગ ફીશ કરચલા ગોકળગાય ગમબુશિયા ડોગ ફીશ કરચલા ગોકળગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 1 કિલોગ્રામ ફોસ્ફરસ આપવા માટે કેટલા કિલોગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ જરૂર પડે ? 2.17 6.25 5.55 1.66 2.17 6.25 5.55 1.66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? નર્મદા નદી ચંબલ નદી મહા નદી મહી નદી નર્મદા નદી ચંબલ નદી મહા નદી મહી નદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP